જો તમને રડવાનું મન થાય, તો ચાણક્યના આ 6 મંત્રો યાદ રાખો

આચાર્ય ચાણક્ય માત્ર રાજકીય નિષ્ણાત જ નહીં પણ જીવનને સમજનારા મહાન વિચારક પણ હતા. તેમના દ્વારા કહેવામાં આવેલા આ 6 સૂત્રો તમને દુઃખના સમયમાં શક્તિ આપશે...