Cold Drink થી ચમકાવો ઘરની આ વસ્તુઓ

સામાન્ય રીતે કોલ્ડ ડ્રિંકને પીવા માટે ઉપયોગમાં કરવામાં આવે છે. પણ કેટલાક લોકો હવે તેનાથી ઘરની વસ્તુઓ ચમકાવી રહ્યા છે. જાણો કેવી રીતે

social media

તમે કોલ્ડ ડ્રિંકની મદદથી વાસણો અથવા કોઈપણ વસ્તુમાં લાગેલા કાટને સાફ કરી શકો છો

બળી ગયેલા વાસણોને કોલ્ડ ડ્રિંકની મદદથી સરળતાથી સાફ કરી શકાય છે.

બાથરૂમની ટાઇલ્સ પરના જિદ્દી ડાઘ સાફ કરવા માટે પણ કોલ્ડ ડ્રિંકનો ઉપયોગ કરી શકાય છે.

જીવજંતુઓ દૂર કરવા માટે, સ્પ્રે બોટલમાં કોલ્ડ ડ્રિંક ભરો અને તેને ખૂણામાં સ્પ્રે કરો.

જો તમારી બારીનો કાચ કે બાથરૂમનો અરીસો ગંદો રહે છે તો તમે તેને કોલ્ડ ડ્રિંકથી સાફ કરી શકો છો.

કોલ્ડ ડ્રિંક વડે ટોયલેટ પોટ સાફ કરવાનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.

આ સાથે જ તમે બાથરૂમની સિંકને કોલ્ડ ડ્રિંકથી સરળતાથી સાફ કરી શકો છો.