વાળ ખરવાની સમસ્યાને રોકવા માટે વાળની યોગ્ય રીતે દેખરેખ જરૂરી છે. આવામાં રાત્રે સૂતા પહેલા વાળમાં કાંસકો કરવો લાભકારી હોઈ શકે છે.