ગરમીમાં પાણીથી વધુ કરો કાકડીનુ સેવન, થશે આ 7 ફાયદા

ગરમીની ઋતુમાં વિટામિન C અને K થી ભરપૂર કાકડીમાં 96% પાણી રહેલુ હોય છે જાણો તેના 7 ફાયદા

webdunia

કાકડી શરીરને હાઈટ્રેટ રાખે છે.

ઓછી કેલોરીને કારણે કાકડી વજન ઓછુ કરવામાં મદદ કરે છે.

કાકડી બ્લડ શુગર લેવલને ઓછુ કરે છે.

કાકડીમાં ફાયબર રહેલુ છે જે પાચનને નિયમિત રાખે છે.

કાકડીના સેવનથી ત્વચા સોફ્ટ અને હાઈડ્રેટ રહે છે.