393 ફીટની ઊંચાઈ પર બની છે આ દુકાન

ચીનની એક દુકાન પોતાના અનોખા લોકેશન માટે દુનિયાભરમાં વાયરલ થઈ રહી છે.

social media

આ દુકાન એક એક મોટા પત્થરના કિનારે 393 ફૂટની ઊંચાઈએ હવામાં લટકે છે.

આ ગલ્લો ચીનના હુનાન શહેરના શિનિઉઝાઈ નેશનલ જિયોલોજીકલ પાર્કમાં એક પર્વતના કિનારે છે.

રિપોર્ટ મુજબ આ દુકાન પર માઉંટેનિયર્સ માટે રિફ્રેશમેંટ વેચવામાં આવે છે.

આ દુકાન પર જ્યારે સામાન ખલાસ થઈ જાય છે ત્યારે જિપલાઈનનો ઉપયોગ કરવામાં આવે છે.

એક રિપોર્ટ મુજબ આ દુકાનને 2018મા ખોલવામાં આવી હતી.

આ કદાચ દુનિયાની એકમાત્ર દુકાન છે જે પર્વતની આટલી ઉંચાઈ પર લટકેલી છે.

ચીનના સીસીટીવી મીડિયા આઉટલેટ મુજબ આ દુકાનની અંદર ફક્ત એક માણસ જ રહે છે.