ફક્ત 1 ચૂરણ પેટ સંબંધિત 8 સમસ્યાઓ કરશે દૂર

તમે માત્ર બે વસ્તુઓ વડે ચૂરણ બનાવવા માટે સામાગ્રી ઘરમાં જ મળી જશે. તેના ચૂરણ થી તમે પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો.

social media

હિંગ અને હરડનું ચૂરણ બનાવો. હીંગ અને હરડ ચૂરણ પાચન સંબંધી તમામ સમસ્યાઓ દૂર કરી શકે છે.

આ ચૂરણને હુંફાળા પાણી સાથે લેવાથી આંતરડા સાફ થાય છે.

તેના સેવનથી મેટાબોલિઝમ વધે છે જે પાચનને ઝડપી બનાવે છે.

આ ચૂરણ જૂની કબજિયાતને દૂર કરવામાં પણ મદદરૂપ છે.

હરડ શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે.

તે ભૂખને પણ સંતુલિત કરે છે જે વજન ઘટાડવા માટે મહત્વપૂર્ણ છે

હીંગ હરડ ચૂરણ પિત્તને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે.

તે પેટને ઠંડુ કરે છે અને પિત્ત બનતા રોકે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ ચૂરણને મધ સાથે પણ લઈ શકાય છે.