જ્યારે ખાવાની થાળીમાં દાળ, ભાત, શાક અને રોટલી હોય તો ખાવાનો એક અલગ જ આનંદ છે, પરંતુ ભાત અને રોટલી એકસાથે ખાવાથી નુકસાન થઈ શકે છે.