રજાઈમાં મોઢુ ઢાંકીને ન સુવો, થશે મોટુ નુકશાન

જો તમે પણ રજાઈમાં મોઢુ ઢાંકીને સુવો છો તો જાણો શા માટે રજાઈમાં મોઢુ ઢાંકીને સુવો છે ખતરનાક

webdunia

મોઢુ ઢાંકીને સૂવાથી હાર્ટ અટૈકની શકયતા ખૂબ વધી જાય છે.

webdunia

ઑક્સીજન નિયમિત રૂપથી સંચાલિત નહી થવાના કારણે ફેટ વધવાની સાથે માંસપરેશીઓમાં સોજા આવી શકે છે.

webdunia

અસ્થમા જેવા રોગો પણ વધી શકે છે.

webdunia

શરીરમાં વધારે ગરમીના કારણે પાચન ખરાબ થઈ શકે છે.

webdunia

સવારે ઉઠયા પછી તમને ઉલ્ટી, ચક્કર આવવા, પેટમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

webdunia

ઓવર હીટીંગના કારણે મગજ પર તેનો અસર પડી શકે છે.

webdunia

માથામાં દુખાવો, ઉંઘ ન આવવી, માંસપેશીઓમાં દુખાવા, ઉબકા, ચક્કર જેવી સમસ્યાઓ થઈ શકે છે.

webdunia

ઓછા ઓક્સીજનના કારણે વજન પણ વધી શકે છે.

webdunia