Health Tips - શુ સવારે ખાલી પેટ ગોળ ખાવાથી વજન અને બીપી કંટ્રોલમા રહે છે ?

સવારે ખાલીપેટ શેરડીનો શુદ્ધ દેશી ગોળનુ સેવન કરવાથી શુ ફાયદા થાય છે. જાણો

webdunia

ખાલી પેટ ગોળનુ સેવન પાચન તંત્રને મજબૂત કરે છે.

ગોળમાં કાર્બોહાઈડ્રેટ હોય છે જેનાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે.

ખાલી પેટ ગોળનુ સેવન કરવાથી વજન પર કંટ્રોલ કરી શકાય છે.

ગોળમાં આયરન, ફોલેટ જેવા પોષક જોવા મળે છે. તેનાથી લોહીની ઉણપ દૂર થાય છે.

સવારે ગોળનુ સેવન કરવાથી સાંધાના દુખાવાની સમસ્યા દૂર કરી શકાય છે.

સવારે ખાલી પેટ એક ટુકડો ગોળનુ સેવન કરવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

ગોળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે માંસપેશિયો, નસ અને રક્ત વાહિનીઓને મજબૂત કરે છે

ગોળ ગળા અને ફેફ્સાનુ સંક્રમણ દૂર કરે છે.