શું તમે પણ પથારીમાં ખાઓ છો? તો જાણો 8 નુકશાન

ઘણા લોકોને પથારીમાં બેસીને ખાવાની આદત હોય છે, ચાલો જાણીએ પથારીમાં ખાવાના ગેરફાયદા...

social media

પથારીમાં ખાવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.

ખાદ્યપદાર્થો પથારી પર પડવાથી ઊંઘ પર અસર પડી શકે છે.

. સાથે જ ભોજનની દુર્ગંધથી ઊંઘમાં સમસ્યા થઈ શકે છે.

. પલંગ પર ખોરાક ખાવાથી કીડીઓ અને વંદા આવે છે.

આનાથી ફૂડ પોઈઝનિંગ અથવા ત્વચાની એલર્જી થઈ શકે છે.

ગંદા પલંગની ચાદર પર વિવિધ પ્રકારના જીવજંતુઓ વધે છે.

આના કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓ અથવા રોગો થઈ શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર પથારી પર બેસીને ખાવાથી દેવી લક્ષ્મી નથી આવતી.