ચેહરા પર બ્લીચ લગાવતા પહેલા જાણી લો

લગ્ન કે કોઈ પણ પ્રસંગ પહેલા મહિલાઓ ઘણીવાર પોતાના ચહેરા પર બ્લીચ કરવાનું પસંદ કરે છે, પરંતુ આ કરતા પહેલા જાણી લો કેટલીક મહત્વની વાતો.

social media

જો તમને ખીલની સમસ્યા હોય તો બ્લીચથી બચો.

શુષ્ક અને સંવેદનશીલ ત્વચાવાળા લોકોએ પણ બ્લીચ ન કરવું જોઈએ.

ત્વચા પર ઘા કે કટ હોય તો તેને બ્લીચ ન કરો.

બ્લીચ કરતા પહેલા, ખાતરી કરો કે તમારી ત્વચા મોઇશ્ચરાઇઝ્ડ છે.

બ્લીચ કર્યા પછી તડકામાં બિલકુલ ન જવું.

બ્લીચ કરતી વખતે તમારા વાળને બહાર અને પોનીમાં રાખો.

તમારા ચહેરા પર બ્લીચ 15-20 મિનિટથી વધુ ન રાખો.

બ્લીચ લગાવતા પહેલા તમારા ચહેરાને સારી રીતે સાફ કરો.