Friendship Day - દુનિયામાં કયા દિવસે ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે

અલગ-અલગ દેશોમાં અલગ-અલગ તારીખે ઉજવવામાં આવે છે ફ્રેન્ડશિપ ડે, જાણો..

social media

ભારત: ઓગસ્ટનો પહેલો રવિવાર

પાકિસ્તાન: 19 જુલાઈ

અમેરિકા: 15 ફેબ્રુઆરી

ઉરુગ્વે: 20 જુલાઈ

એક્વાડોર: 14 જુલાઈ

આર્જેન્ટિના: 20 જુલાઈ

સ્પેન: 20 જુલાઈ

બોલિવિયા: 23 જુલાઈ

બ્રાઝિલ: 20 જુલાઈ

કોલંબિયા: માર્ચનો બીજો શનિવાર

એસ્ટોનિયા: 14 જુલાઈ

ફિનલેન્ડ: 30 જુલાઈ

મલેશિયા: ઓગસ્ટનો પહેલો રવિવાર

મેક્સિકો: 14 જુલાઈ

વેનેઝુએલા: 14 જુલાઈ