બે આંગળીઓ જોડવાથી દોસ્તી થઈ જાય છે દોસ્તીની આ જ તો સુંદરતા કહેવાય છે Happy Friendship Day
webdunia
Dosti એવી હોય કે ધડકનમાં વસી જાયે શ્ર્વાસ પણ લઉં તો ખુશ્બુ મારા યારની આવે
આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી, દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી..
તારી મિત્રતા અમે એવી રીતે નિભાવીશુ તુ રોજ રિસાજે, અમે રોજ મનાવીશુ નહી તો અમે આંખોમાં આંસુ લઈને ક્યાં જઈશું
જેમ પાણી વગર જીવી નહી શકતા એમ સ્કૂટર વગર કયાં જઈ નહી શકતા હાલાત એવા થઈ ગયા છે યારો જેમ ક્રિકેટ વગર વિકેટ લઈ નહી શકતા આમ તો જીંદગીમાં દોસ્ત વગર રહી નહી શકતા
એ વરસાદ થોડી થંભીને વરસજે જ્યારે મારો યાર આવે તો જોરથી વરસજે પહેલા ના વરસજે કે એ આવી ના શકે પછી આટલું વરસજે કે એ જઈ નહી શકે
તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે બીજી કોઈ ઋતુ સારી ન લાગે તુ બનાવ હજારો મિત્ર પણ મને તારા વગર કોઈની યારી સારી ન લાગે
જીંદગી માતા-પિતાની ભેટ છે શિક્ષણ ટીચરની ભેંટ છે સ્મિત દોસ્તોની ભેંટ છે પણ તારી સાથે દોસ્તી ઈશ્વરની ભેટ છે.