કાચું લસણ ખાવાના ફાયદા

લસણ આપણા રોજિંદા આહારનો આવશ્યક ભાગ છે અને જ્યારે તેને કાચું ખાવામાં આવે છે ત્યારે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે.

Pexels

આયુર્વેદમાં તો લસણને ઔષધિ માનવામાં આવે છે.

લસણ ખાવાથી હાઈબીપીમાં આરામ મળે છે

લસણ ખાવાથી હાઈબીપીમાં આરામ મળે છે

પાણી ઉકાળીને તેમા લસણની કળીઓ નાખી દો. ખાલી પેટ આ પાણીને પીવાથી ડાયેરિયા અને કબજિયાતથી આરામ મળશે

લસણ ખાવાથી લોહીની ગાઠો પડતી નથી અને હાર્ટ અટેક થવાનુ સંકટ ઓછુ થઈ જાય છે.

ખાલી પેટ લસણની કળીઓ ચાવવાથી તમારુ ડાયજેશન સારુ રહે છે અને ભૂખ પણ ખુલી જાય છે.

લસણ ખાવાથી શરદી-તાવ, ખાંસી, અસ્થમા, નિમોનિયા, બ્રોકાઈટિસની સારવામાં ફાયદો છે.