Garlik for Hiar Growth - વાળમાં લસણનુ તેલ લગાવવાના ફાયદા

લસણ કોઈપણ ખાવાનો સ્વાદ વધારી શકે છે પણ આ ફક્ત આરોગ્ય નહી પણ તમારા વાળ માટે પણ ખૂબ લાભકારી છે. ચાલો જાણીએ તેના ફાયદા...

social media

લસણના તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે.

social media

તેની મદદથી ખોપરી ઉપરની ચામડી ફંગલ ચેપથી સુરક્ષિત છે.

social media

તે વાળમાં કેરોટીનનું ઉત્પાદન વધારે છે.

social media

કેરોટીન એક પ્રોટીન છે જે વાળને મજબૂત રાખે છે.

social media

આ તેલની મદદથી વાળ ખરતા ઓછા થાય છે.

social media

આ તેલ બનાવવા માટે, 1 ચમચી લસણની પેસ્ટ લો અને તેને સહેજ ગરમ કરો.

social media

આ પછી આ પેસ્ટમાં એક કપ નારિયેળ તેલ ઉમેરો.

social media

લસણનો રંગ આછો બ્રાઉન થાય ત્યાં સુધી તેને ગરમ કરો.

social media

હવે ગેસ બંધ કરો અને તેલને ઠંડુ થવા મુકો.

social media

તેલ ઠંડું થઈ જાય પછી તેને ગાળીને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી લો.

social media