Glowing Skin tips આ એક સાધારણ ઘરેલુ ઉપાયથી તમારી સ્કીન ગ્લો કરશે

સ્કીનને હેલ્ધી અને ગ્લોઈંગ રાખવા માટે આપણે આપણા રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણી સ્કીનને હેલ્ધી બનાવી શકીએ છીએ, જેમ કે, લીંબુ.

webdunia

લીંબુ કેલ્શિયમ, મેગ્નેશ્યમ અને પોટેશ્યમથી ભરપૂર છે, જે આપણી સ્કીન, વાળ અને નખની કંડીશનને ઈમ્પ્રુવ કરે છે.

રોજ સવારે કાચા દૂધમાં લીંબુ નીચોવી ચહેરા પર લગાવવું

દિવસમાં બે વાર આ રીતે કરવાથી ખીલ પણ ઓછા થશે અને ડાઘા પણ જશે.

ત્યારબાદ હૂંકાળા પાણીથી ચહેરો ધોઈ નાખવો.

આ ઉપાયથી ચહેરા પરના કાળા ડાઘા ધીરે ધીરે જતા રહેશે.

ખીલવાળી સ્કીન પર લીંબુના રસમાં ગુલાબ જળ મીક્સ કરી પાંચ મિનીટ હળવા હાથે ઘસવું

દિવસમાં બે વાર આ રીતે કરવાથી ખીલ પણ ઓછા થશે અને ડાઘા પણ જશે.