ગુજરાતી ખમણ રેસીપી

ખીરું તૈયાર કરો: એક બાઉલમાં પાણી, ખાંડ, લીંબુનો રસ, મીઠું અને ૧ ચમચી તેલ ઉમેરી બરાબર ઓગાળી લો. હવે તેમાં ચાળેલો બેસન ઉમેરીને એક જ દિશામાં હલાવીને સ્મૂથ ખીરું બનાવી લો.