રાંઘણ છઠ રેસીપી - પાતરા બનાવવાની રીત
પાન સાફ કરો: અળવીના પાન ધોઈને કોરા કરો અને પાછળની નસો છરી વડે કાપી લો.