Gym and Heart Health: જિમમાં exercise કરતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન
હાર્ટ અટેકથી એક વધુ અભિનેતાનુ મોત થઈ ગયુ છે. સિદ્ધાંત વીર સૂર્યવંશી જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવવાથી મોત થયુ છે. જો આપ પણ જિમમાં જતા હોય તો આ વાતનુ રાખો ધ્યાન
webdunia
તમારી શારીરિક ક્ષમતા અનુસાર એક્સરસાઈઝ કરો.
જીમમાં વધુ પડતી કસરત બિલકુલ ન કરવી જોઈએ.
જો તમને હૃદય સંબંધિત કોઈ બીમારી છે, તો તમારા જિમ ટ્રેનરને તેના વિશે ચોક્કસ જણાવો.
ટ્રેડમિલ પર દોડતી વખતે સ્પીડ વધારે ન રાખો.
જીમમાં કસરત કરતી વખતે પાણી ન પીવું
જો તમે વર્કઆઉટ દરમિયાન અસ્વસ્થતા અનુભવો છો, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.
જો તમને સ્નાયુઓમાં તનાવ, શ્વાસ લેવામાં તકલીફ, પુષ્કળ પરસેવો જેવા લક્ષણો દેખાય તો કસરત ન કરો.
વર્કઆઉટ સમયે, અસામાન્ય ધબકારા, નબળાઇ, ચક્કર, ગભરાટ, અસ્પષ્ટ દ્રષ્ટિ એ પણ જોખમની ઘંટડી છે.
ભારે વજનની એક્સરસાઈઝ ન કરો. તેનાથી હૃદય પર દબાણ સર્જાય છે.