Hair dye stain remove- સ્કિન પર લાગેલા હેયર ડાઈના નિશાન કેવી રીતે દૂર કરીએ

વાળને કલર કરતા સમયે કાન અને ગરદનની આસપા ડાઈના નિશાન લાગી જાય છે, આવો જાણીએ તે કેવી રીતે દૂર કરીએ

webdunia

ટૂથપેસ્ટમા પેસ્ટને ડાઘની જગ્યા પર લગાવો અને 5 મિનિટ બાદ સૂકી જતા તેને ઘસીને કાઢી લો અને પછી તે જગ્યાને પાણીથી ધોઈ લો.

webdunia

પેટ્રોલિયન જેલથી પણ કાળજીપૂર્વક ડાઘ દૂર કરી શકાય છે.

webdunia

હાથ પર ડાઘ લાગી જાય તો તે નેલ પૉલિશ રિમૂવરને કૉટન પર લઈને હાથના ડાઘ સાફ કરવાની કોશિશ કરવી.

webdunia

બેકિંગ સોડા લઈને ડાઘની જગ્યા પર લગાવો અને ધીમે-ધીમે રબ કરો. પછી હૂંફાણા પાણીથી ધોઈ લો.

webdunia

થોડુ ઓલિવ ઑયલને હાથ પર લો અને તે ડાઘની જગ્ય પર લગાવીને ઘસી લો અને પછી હૂંફાણા પાણીથી ધોઈ લો. ત્રણ- ચાર કરવાથી ડાઘ નિકળી જશે.

webdunia

લીંબૂવાળુ ડિશ વૉશ સોપ કે એંટી ડેંડ્રફ શેંપૂ લઈને ડાઘની જગ્યા પર લગાવો અને પછી રબ કરો. પછી હૂંફાણા પાણીથી ધોઈ લો.

webdunia

મેકઅપ રિમૂવરને રૂની ઉપર લગાવો અને સાવધાનીથી ડાઘની જગ્યાને રબ કરો. પછી હૂંફાણા પાણીથી ધોઈ લો.

webdunia