હાજમોલા ખાવાથી પણ થાય છે આરોગ્યને નુકશાન

જમ્યા પછી મોટાભાગના લોકો ખાટી મીઠી હાજમોલા ખાવી પસંદ કરે છે. પણ તેનુ વધુ સેવન આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

social media

વધુ હાજમોલા ખાવુ પેટમાં બળતરાની સમસ્યા બની શકે છે.

તેના વધુ સેવનથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

જો પેટમાં ચાંદા પડવાની સમસ્યા છે તો આ સમસ્યાને વધારી શકે છે

જો પેટનુ ઓપરેશન થયુ ક હ્હે તો તેના સેવનથી બચો

હાજમોલામાં મીઠાની માત્રા વધુ હોય છે

આ કારણે બ્લડ પ્રેશર વધવાની સમસ્યા થઈ શકે છે.

પાઈલ્સના રોગીઓએ આનુ સેવન ન કરવુ જોઈએ

જો કોઈ દવાઓનુ સેવન કરી રહ્યા છો તો ડોક્ટરની સલાહ પર તેનુ સેવન કરો.