Children’s Day Best Wishes: બાળ દિવસ પર મોકલો આ પ્રેમભરી શાયરી અને કોટસ

દેશમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ બાળકોમાં ચાચા નેહરુ તરીકે લોકપ્રિય હતા અને તેમના જન્મદિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

social media