Happy Friendship Day - મિત્રો માટે ઈમોશનલ મેસેજ

Friendship Shayari 2022- મિત્રતાનું સંભારણુ યાદગાર બનાવવા મિત્રને મોકલો આ ખાસ મેસેજ

Dosti હોય તો એવી કે ધડકનમાં વસી જાય શ્વાસ પણ લઉં તો ખુશ્બુ આવે મારા યારની હેપી ફ્રેંડશિપ ડે

આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી, દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી. હેપી ફ્રેંડશિપ ડે

જેમ પાણી વગર જીવી નથી શકતા અને સ્કૂટર વગર કયાં જઈ નથી શકતા હાલત એવી થઈ છે યારો જેમ ક્રિકેટ વગર વિકેટ લઈ નથી શકતા તેમ જીંદગીમાં દોસ્ત વગર રહી નથી શકતા હેપી ફ્રેંડશિપ ડે

તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે બીજી કોઈ ઋતુ સારી ન લાગે તુ બનાવ હજારો મિત્ર પણ મને તારા વગર કોઈની યારી સારી ન લાગે Happy Friendship Day

ખુશી શોધુ છુ તો દુ:ખ મળે છે આ દુ:ખ જીવનમાં બધે જ મળે છે જે જીવનના બધા દુ:ખ વહેંચી લે એવા મિત્રો ખૂબ જ ઓછા મળે છે Happy Friendship Day

જીંદગી માતા-પિતાની ભેટ છે શિક્ષણ ટીચરની ભેંટ છે સ્મિત દોસ્તોની ભેંટ છે પણ તારી સાથે દોસ્તી ઈશ્વરની ભેટ છે. Happy Friendship Day

કાંચ અને દિલ ખબર નહી ક્યારે તૂટી જાય સાથ આ આપણો જાણે ક્યારે છૂટી જાય તમે આપણા મૈત્રીને આટલી ટેવ ન પાડશો જીંદગી છે આ ખબર નહી ક્યારે રિસાય જાય Happy Friendship Day

એ દોસ્ત તારી દોસ્તી માટે દુનિયા છોડી દઈશુ તારી તરફ આવશે આંધી તો તેની દિશા ફેરવી દઈશુ પણ જો તે છોડ્યો મારો સાથ તો તારા હાડકાં ભાંગી દઈશુ Happy Friendship Day

દોસ્તી તૂટશે તો જીંદગી વિખરાય જશે આ તમારા વાળ નથી જે સેટ થઈ જશે પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે નહી તો રડતાં-રડતાં જ જીંદગી વીતી જશે Happy Friendship Day

બે આંગળીઓ જોડવાથી દોસ્તી થઈ જાય છે દોસ્તીની આ જ તો સુંદરતા કહેવાય છે Happy Friendship Day