Benefit of mousambi - મોસંબીનુ જ્યુસ પીશો તો કમજોરી થશે દૂર અને ચેહરા પર આવશે ગ્લો
સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓમાં ડોક્ટર મોસંબીનુ જ્યુસ પીવાની સલાહ આપે છે. અહી જાણો મોસંબીના ફાયદા
મોસંબીનુ જ્યુસ રોજ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
webdunia
નબળાઈ દૂર થવા સાથે જ શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય છે.
webdunia
વિટામિન સીથી ભરપૂર હોવાને કારણે તે તમારી ત્વચા, વાળ, આંખો અને નખ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
webdunia
નિયમિત ઉપયોગથી ત્વચામાં ચમક આવે છે.
webdunia
મોસંબીમા પેક્ટિન અને વિટામિન સી સાથે અન્ય પોષક તત્વો પણ રહેલા છે, જે કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
webdunia
પેટ સંબંધિત સમસ્યાઓમાં મોસંબીનુ જ્યુસ પીવુ હંમેશા ફાયદાકારક છે.
તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર પણ હોય છે, જે કબજિયાતમાં લાભકારી છે.
webdunia
વજન ઓછુ કરવા માટે મોસંબી ખૂબ મદદરૂપ છે. આ માટે નિયમિત રૂપથી કુણા પાણીમાં મોસંબીનો રસ અને મઘ નાખીને પીવાથી લાભ થાય છે.
webdunia
ઘૂંટણના દુખાવા, ઑસ્ટિયોપોરોસિસ અને સાંધા સાથે સંકળાયેલ બધી સમસ્યાઓમા લાભકારી છે. કારણ કે તેમા રહેલ વિટામિન સી રેસાના કાટને અટકાવે છે.
webdunia
જો તમને ભૂખ નથી લાગતી તો કે પછી ઓછુ ભૂખ લાગે છે તો મોસંબીનુ સેવન તમારે માટે લાભકારી સાબિત થશે
webdunia
આ ટિપ્સ અમલમા લાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો
webdunia