Heart Attack Symptoms In Legs - પગમાં દેખાય છે હાર્ટ અટેકના સંકેત

શરીરમાં જોવા મળનારા કેટલાક લક્ષણ હાર્ટ એટેકના હોય છે ચાલો જાણીએ તેના વિશે..

social media

હાર્ટ એટેક આવતા પહેલા હૃદયના ધબકારા ધીમા પડી જાય છે.

હાર્ટ એટેકના કારણે પગની ત્વચા વાદળી થઈ જાય છે.

હૃદયરોગના હુમલાને કારણે રક્ત પરિભ્રમણ પ્રભાવિત થાય છે.

આ કારણે શરીરનું લોહી પગમાં જમા થવા લાગે છે.

લાંબા સમય સુધી પગ સુન્ન થવું એ પણ એક લક્ષણ હોઈ શકે છે.

લાંબા સમય સુધી પગ સુન્ન થવું એ પણ એક લક્ષણ હોઈ શકે છે.

પગમાં વધુ પડતો દુખાવો પણ એક લક્ષણ હોઈ શકે છે.

આ બધા સંકેતોને અવગણશો નહીં અને ડૉક્ટરની સલાહ લો.