હીમોગ્લોબિનની કમીથી શરીરમાં દેખાય છે આ લક્ષણ

શરીરના આયરનનો લગભગ 70 ટકા હીમોગ્લોબિનમાં જોવા મળે છે પણ અનેક લોકોને ખાસ કરીને મહિલાઓને હીમોગ્લોબિનની કમી હોય છે. તો આવો જાણીએ તેના લક્ષણ...

social media

હીમોગ્લોબિનની કમીથી થાક જલ્દી અનુભવાય છે.

ત્વચાનુ પીળુ પડવુ પણ હીમોગ્લોબિનના લક્ષણોમાંથી એક છે

હીમોગ્લોબિન શરીરની અંદર ઓક્સીજન યુક્ત લોહી પહોચાડે છે.

હીમોગ્લોબિનની કમીથી શ્વાસ લેવામાં સમસ્યા થવા માંડે છે.

આયરનની કમીથી ઉદાસીનતા, આળસ, ચિડચિડાપણુ થવા માંડે છે

હીમોગ્લોબિનની કમીને કારણે વ્યક્તિમાં નિરાશા પણ આવી જાય છે.

મોટેભાગે હાથ પગ ઠંડા રહેવા પણ હીમોગ્લોબિનની કમીનુ લક્ષણ છે.

ચાચાલતા ચાલતા ચક્કર આવવા કે ઉભા ઉભા માથુ ફેરવવુ પણ હીમોગ્લોબીનેની કમી છે.