આંગળીઓમાં દેખાય છે હાઈ કોલેસ્ટ્રોલ લેવલના આ લક્ષણો

હાથ પગની આંગળીઓ પર વધતા કોલેસ્ટ્રોલના ઘણા સંકેત દેખાય છે, ચાલો જાણીએ આ સંકેત વિશે..

social media

કોલેસ્ટ્રોલ વધવાથી પગના દુખાવાની સમસ્યા વધી જાય છે.

ચાલતી વખતે કે કસરત કરતી વખતે પગમાં દુખાવો થવો એ વધેલા કોલેસ્ટ્રોલની નિશાની છે.

ત્વચાનું પીળું પડવું એ શરીરમાં વધતા કોલેસ્ટ્રોલની નિશાની હોઈ શકે.

આંખો, હથેળીઓ અને પગના નીચેના ભાગમાં પીળા ધબ્બા દેખાઈ શકે છે.

હાઈ કોલેસ્ટ્રોલ લેવલને કારણે શરીરના વિવિધ ભાગોમાં ગાંઠ બની શકે છે.

હાથ-પગમાં ઠંડક પડવી એ પણ હાઈ કોલેસ્ટ્રોલ લેવલની નિશાની છે.

પોપચાની ત્વચા પીળી અથવા નારંગી થવા લાગે છે.

જો તમને આ બધા ચિહ્નો દેખાય તો ડૉક્ટર પાસે ચેક કરાવો.