નાની કે મોટી દરેક સમસ્યાનો ઉકેલ તમારા રસોડામાં છુપાયેલો છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હોવ, તો આ મસાલો તેને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.