લોહીમાં ઈંફેકશન કેવી રીતે મટાડવામાં આવે છે?

લોહીની ખરાબીના ઘણા કારણ હોય છે. જો બલ્ડમાં ઈંફેકશન છે તો તેને ગંભીરતથી લો અને ડાકટરની સલાહ લેવી

webdunia

વિટામિન સીથી ભરપૂર ફળોના ઉપયોગ કરો જેમ કે આમળા, લીંબુ, નારંગી, સ્ટ્રોબેરી, બ્રોકોલી વગેરે.

વિટામિન ડીથી ભરપૂર ખાધ પદાર્થ જેમ દૂધ, માછલી અને ઈંડા વગેરે.

દરરોજ સવારે સવારના તડકામાં ઓછામાં ઓછા 15 મિનિટ બેસવું

પ્રોબાયોટિક્સ જેમ થાળીમાં દહીં, છાશ, કોમ્બુચા, કિમચી, અથાણું વગેરે સામેલ કરો.

એંટીઓક્સીડેંટસથી ભરપૂર પદાર્થ ખાવુ જેમ કે હળદર, બ્લુબેરી, સ્ટ્રોબેરી, કઠોળ, બીટ વગેરે.

બીટા-કેરોટીનથી ભરપૂર ખોરાક ખાઓ, જેમ કે ગાજર, પાલક, કેળા, કેન્ટાલૂપ, જરદાળુ, શક્કરીયા, સ્ક્વોશ, મૂળ શાકભાજી અને ગ્રીન્સ.

વિટામિન E થી ભરપૂર ખોરાક લો, જેમ કે એવોકાડો અને પાલક, બદામ અને બીજ, લીલા પાંદડાવાળા શાકભાજી અને ગ્રીન્સ.