Heatlh Tips - આમળા ક્યારે અને કેટલા ખાવા જોઈએ ?

આયુર્વેદ મુજબ આમળા ખાવાનો યોગ્ય સમય અને યોગ્ય રીત જાણો

webdunia

મોસમી ફળ આમળા જ્યારે પણ મળી જાય ત્યારે તેને કાચા ખાવા જોઈએ.

webdunia

સારા પરિણામ માટે આમળા સવારે ખાલી પેટ ખાવા જોઈએ.

webdunia

સવારે ખાલી પેટ એક કે બે આમળા ખાઈ શકો છો. તેનાથી વધુ ન ખાશો

webdunia

આમળાનુ જ્યુસ પણ સવારે ખાલી પેટ જ પીવુ જોઈએ.

webdunia

આમળાનો મુરબ્બો ખાવાનો યોગ્ય સમય પણ સવારનો જ છે.

webdunia

તમે સવારે ખાલી પેટ કે પછી નાસ્તામાં આમળાના મુરબ્બાનુ સેવન કરી શકો છો

webdunia

આમલાની ચટણી બનાવીને પણ સેવન કરી શકાય છે.

webdunia