Lose Weight by Walking - જાણો દરરોજ કેટલુ અને કેવી રીતે ચાલવાથી વજન ઉતરી શકે ?

દરરોજ ચાલવા જવાથી તમારું વજન ઓછું થશે એટલું જ નહીં પણ તમારા શરીરને એક્ટિવ રાખવામાં પણ મદદ મળશે. ચાલવું યોગ્ય રીતે થવું જોઈએ લોકોને બતાવવા માટે નહી કે જોવુ આ કેવી રીતે આગળ જાય છે

webdunia

ચાલતી વખતે ઝડપથી ચાલવાથી વધુ કેલરી બર્ન કરવામાં મદદ મળે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે

સપાટ જમીન પર ચાલવાને બદલે થોડા ચઢાણવાળા રસ્તા પર ચાલવાથી કેલરી જલ્દી બર્ન થાય છે અને સાંધા મજબૂત થાય છે.

જેમને વજન ઓછુ નથી કરવુ પણ ફક્ત શરીર સક્રિય રાખવુ છે તેમણે થોડુ ચાલવુ પર્યાપ્ત છે.

જેઓ વજન ઓછુ કરવા માંગે છે તેમણે રોજ 10000 પગલા ચાલવુ જોઈએ

ચાલતી વખતે હેડફોન પર સંગીત સાંભળવાથી બચવુ જોઈએ.

ચાલતી વખતે તમારા સાથે ચાલનારા મિત્રો સાથે વાત કરવાથી બચવુ જોઈએ

વડીલોએ લાંબા અંતર સુધી ચાલવાને બદલે ઓછા અંતરે ધીરે ધીરે ચાલવાનો અભ્યાસ કરવો જોઈએ