વરસાદની ઋતુમાં આ ટિપ્સની મદદથી કપડાં સુકાવો
ચોમાસામાં ભીના કપડાં સુકાવવા સાવધાની સાથે અજમાવો આ ટિપ્સ
webdunia
એક તપેલીમાં પાણી ગરમ કરો, ત્યારબાદ તપેલાને કપડાની ઉપર મુકો
ઈસ્ત્રીનો ઉપયોગ થોડા ભીનાશ લાગતા કપડાની ભેજને ઘટાડશે.
કપડાંને સૂકવવા માટે તમે હેર ડ્રાયરનો ઉપયોગ કરી શકો છો.
વરસાદમાં કુલરની જરૂર નથી પરંતુ તમે કૂલરમાં કપડાં સુકવી શકો છો.
તમે AC ના આઉટ યુનિટ પાસે કપડાં પણ સારી રીતે સૂકવી શકો છો.
વોશિંગ મશીનમાં કપડાંને યોગ્ય રીતે સૂકવવા માટે ડ્રાયરનો સમય વધારવો.
તમે નાના કપડા જેમ કે અન્ડરગાર્મેન્ટ્સ અથવા મોજાંને માઇક્રોવેવમાં સૂકવી શકો છો.