ફોટોગ્રાફીથી આ રીતે તમે કમાવી શકો છો લાખો રૂપિયા

સોશિયલ મીડિયાના આ યુગમાં મોટાભાગના લોકો ફોટાને વધુ મહત્વ આપે છે, તમે ફોટોગ્રાફી દ્વારા પણ કમાણી કરી શકો છો

Social media

ફોટોગ્રાફીમાંથી પૈસા કમાવવા માટે તમને એક સારો કેમેરા અને સ્કીલ્સની જરૂર છે.

Social media

તમે ShutterStock અને i-Stockશટરસ્ટોક જેવી વેબસાઈટ પર તમારા ફોટા વેચી શકો છો.

Social media

તમે ઘણી ફોટોગ્રાફી સ્પર્ધાઓમાં તમારા ફોટા આપીને સારી કિંમત જીતી શકો છો.

Social media

ફ્રીલાન્સ ફોટો જર્નાલિઝમ આવક માટે સારો સ્ત્રોત છે, તમે Linkedin નો ઉપયોગ કરી શકો છો.

Social media

ટ્રાવેલ કંપનીમાં ફોટોગ્રાફરની ખૂબ જરૂર છે જેથી તમે તેમાં જોડાઈ શકો.

Social media

તમે કેફે અથવા ઘર વેચવા માટે ફોટોગ્રાફી પણ કરી શકો છો, મોટા શહેરમાં તેનો ઘણો સ્કોપ છે.

Social media

ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં રીલ અને યુટ્યુબ વિડીયો દ્વારા પૈસા કમાઈ શકો છો.

Social media