Body Pain - શરીરનો દુ:ખાવો કેવી રીતે કરશો દૂર, જાણો 7 ઉપાય
વધુ કાર્ય કે મુસાફરીને કારણે શરીરમાં દુખાવો બન્યો રહે છે તો કરો આ 7 ઉપાય
webdunia
હળદરનુ દૂધ પીવો
આખા શરીરની જૈતૂન કે સરસવના તેલથી માલિશ કરો
કાચા આદુના થોડા ટુકડા ચાવો
શરીરમાં જ્યા વધુ દુખાવો હોય ત્યા મીઠાના ગરમ પાણીથી સેંક કરો
શરીરમાં કેલ્શિયમ, ન્યૂટ્રિશનની કમીને પૂર્ણ કરો. હેલ્ધી ડાયેટ લો
આયુર્વેદની પંચકર્મ ક્રિયાને અજમાવી શકો છો.
પૂરતા પ્રમાણમાં પાણી પીવો
શરીરમાં ખૂબ વધુ દુખાવો છે તો ડોક્ટરની સલાહ લેવી યોગ્ય છે.