આ ટિપ્સની મદદથી તમારી Eyebrow ને કરો ઘટ્ટ

ચહેરાની સુંદરતા માટે પરફેક્ટ આઈબ્રોનો શેપ ખૂબ જ જરૂરી છે. આ ટિપ્સથી તમે તમારી આઈબ્રોને ઠીક કરી શકો છો

wd

રાત્રે સૂતા પહેલા આઈબ્રો પર એરંડાનું તેલ લગાવીને સૂઈ જાઓ.

નારિયેળ તેલની મદદથી તમારી આઈબ્રોમાં બ્લડ સર્કુલેશન વધશે.

વાળના વિકાસ માટે ડુંગળીનો રસ શ્રેષ્ઠ વિકલ્પ છે.

ઓલિવ ઓઈલમાં વિટામિન E અને A હોય છે.

મેથીના દાણા વાળના ઝડપી વિકાસ માટે યોગ્ય છે.

તમે રાત્રે સૂતા પહેલા પેટ્રોલિયમ જેલી પણ લગાવી શકો છો.

આઇબ્રોની વૃદ્ધિ માટે વધુ મેકઅપ, વધુ થ્રેડીંગ કે પ્લાનિંગ ન કરો.

તમારા આહારમાં બાયોટિન વિટામિનને સામેલ કરો.