ગરમીમાં જલ્દી થઈ જાય છે જમવાનુ ખરાબ ? અપનાવો આ 5 ટિપ્સ

ઉનાળામાં રાંધેલા ખોરાકને લાંબા સમય સુધી તાજો રાખવો એ એક પડકાર છે. તો ચાલો જાણીએ કે તમે કેવી રીતે ખોરાકને તાજો રાખી શકો છો….

social media

ફ્રિજમાં રાખ્યા પછી પણ ખોરાક બગડે છે.

ખોરાકને તાજો રાખવા માટે, ગરમ તાસીરની વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો.

ખોરાકમાં ગરમ ​​મસાલા, લસણ અને આદુનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરો.

આમ કરવાથી તમારું શરીર પણ ઠંડુ રહેશે.

તમારી રસોઈમાં ટામેટાં અને ડુંગળી ઓછી વાપરો

ઉનાળામાં ખોરાકને વારંવાર ગરમ કરવાથી બચો.

ઉનાળા દરમિયાન, ભોજન રાંધ્યાના 1-2 કલાક પછી જ ફ્રિજમાં મુકો.

જો કે ફ્રિજમાં વધારે ગરમ ખોરાક મુકવાથી તે ઝડપથી બગડી જાય છે.