આ 7 ટિપ્સની મદદથી તમારો પાસપોર્ટ ચોરી થતા બચાવો

ટ્રાવેલિંગ દરમિયાન ઘણા લોકોના પાસપોર્ટ ચોરાઈ જાય છે, આ ટિપ્સની મદદથી તમે તમારા પાસપોર્ટને ચોરી થતા બચાવી શકો છો

webdunia

તમે જ્યાં જઈ રહ્યા છો એ સ્થળનો ક્રાઈમ રેકોર્ડ જરૂર ચેક કરો અને સાવચેત રહો.

સાથે જ તમે તમારા પાસપોર્ટની ફોટોકોપી અને તમારા ફોનમાં સોફ્ટ કોપી drive અથવા digilocker માં સેવ કરીને રાખી મુકો.

તમારા પાસપોર્ટને હંમેશા હેંડબેગમાં રાખો જેથી તમારો પાસપોર્ટ સહેલાઈથી ચોરાઈ ન શકે.

એકવાર તમે હોટેલ પર પહોંચી જાવ તો તમારો પાસપોર્ટ ત્યાં મુકો જેથી તમારે તેને દરેક જગ્યાએ લઈ જવાની જરૂર ન પડે.

જો તમારો પાસપોર્ટ ચોરાઈ જાય હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા પાસપોર્ટ ઓફિસમાં ફરિયાદ કરો.

પાસપોર્ટ ચોરાઈ જાય પછી duplicate પાસપોર્ટ બને છે જેને માટે તમારે Re–issue માટે એપ્લાય કરવુ પડી શકે છે.

પાસપોર્ટ ચોરી થયા પછી Emergency Certificate આપવામાં આવે છે જેથી તમે ભારત પરત આવી શકો