કેવી રીતે જાણશો કે તમારું હાર્ટ હેલ્ધી છે કે નહી ?

ણા લોકોનું દિલ સ્વસ્થ હોય છે પરંતુ તેને ઓળખવું મુશ્કેલ હોય છે. જો તમે પણ વિચારી રહ્યા હોવ કે તમારું હૃદય સ્વસ્થ છે કે નહીં, તો તમે આ રીતે ઓળખી શકો છો.

social media

જો તમારા દિલના ધબકારા 60 થી 100 ની વચ્ચે હોય તો તમારા ધબકારા સામાન્ય અને નિયમિત છે. આ ઉપરાંત તમારું હૃદય પણ સ્વસ્થ છે.

જો તમને કોઈપણ શારીરિક પ્રવૃત્તિ વિના શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો કે જકડન ન લાગે તો તમારું દિલ સ્વસ્થ છે.

હાઈ કોલેસ્ટ્રોલ, ફેટ અને કમજોર દિલને કારણે ઘણી વખત ફીઝીકલ એક્ટીવીટી કરવામાં મુશ્કેલી પડે છે. જો તમને નથી થતી તો તમારું દિલ સ્વસ્થ છે.

જો તમારામાં આખો દિવસ સારી એનર્જી માં રહો છો અથવા કામ પરથી ઘરે આવ્યા પછી થાક ન લાગતો હોય તો તમારું દિલ સ્વસ્થ છે.

જો તમે સીડી ચડતી વખતે અથવા કોઈ સામાન્ય શારીરિક પ્રવૃત્તિ કરતી વખતે થાકતા નથી તો તમારું દિલ સ્વસ્થ છે.

સામાન્ય બ્લડ પ્રેશર 120/80 મીમી એચજી ની નીચે છે. જો તમારું બ્લડ પ્રેશર સામાન્ય રહે છે તો તમારું દિલ સ્વસ્થ છે

જો તમારા પેઢા સ્વસ્થ છે અને તમને ઓરલ હેલ્થની કોઈ સમસ્યા નથી તો તમારું દિલ સ્વસ્થ છે.