જાળીદાર નાયલોન ખમણ બનાવવાની પરફેક્ટ રીત

ખમણ બનાવવાની પરફેક્ટ રીત

webdunia

500 ગ્રામ ચણાની દાળ, છીણેલુ નારિયેળ, આદુ મરચાંનુ પેસ્ટ, ચપટી હિંગ, રાઈ, કોથમીર, તેલ, મીઠુ સ્વાદમુજબ, ખાવાનો સોડા અડધી ચમચી (ઈનો)

બનાવવાની રીત - સૌ પ્રથમ ચણાની દાળને રાત્રે પલાળી મૂકો. સવારે તેનુ પાણી નિતારી વાટીને તેમાં તેલ અને સોડા નાખી ખૂબ ફીણો.

webdunia

હવે તેમાં આદુ-મરચાનુ પેસ્ટ અને મીઠુ નાખી આથો આવવા દો.

webdunia

આથો આવ્યા પછી થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી વરાળથી બાફી લો.

webdunia

10 મિનિટ ઠંડુ થયા પછી તેને ચોરસ કાપી લો.

webdunia

એક કઢાઈમાં તેલ તપાવી રાઈ-હિંગ તતડાવો.

webdunia

આ તેલને ખમણ પર નાખી હલાવી લો.

webdunia

સમારેલી કોથમીર અને કોપરાનુ છીણ ભભરાવી ચટણી સાથે સર્વ કરો.