Mango Juice Recipe - 5 મિનિટમાં કેવી રીતે બનાવશો કેરીનો રસ
પાકી કેરીનો રસ ખૂબ જ પૌષ્ટિક હોય છે, જાણો 5 મિનિટમાં કેરીનો રસ કેવી રીતે બનાવશો.
webdunia
સામગ્રી - 500 ગ્રામ પાકી કેરી, 500 લીટર દૂધ, 1/2 વાડકી મિક્સ મેવા(કાજુ, બદામ, પિસ્તા), 1 નાની ચમચી ઈલાયચી પાવડર, ચારોળીના દાણા, ખાંડ સ્વાદ મુજબ
સૌથી પહેલા સુકા મેવા પાણીમાં પલાળી મુકો
પછી તેના છાલટા ઉતારીને મિક્સરમાં વાટી લો
હવે પાકી કેરીને ધોઈને છોલીને ટુકડા કરીને મિક્સરમાં ચલાવો
કેરીના રસમાં દૂધ, ખાંડ નાખો અને વાટેલા મેવા અને ઈલાયચી પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો.
તૈયાર શેક થોડીવાર ફ્રિજમાં મુકીને ઠંડો કરો.
ડ્રાય ફ્રૂટની કતરનથી સજાવીને સર્વ કરો.