ઘરમા ગાય઼નુ શુદ્ધ દેશી ઘી કેવી રીતે બનાવશો ?

બિલોના પદ્ધતિથી શુદ્ધ માટીનું હાંડી ઘી કેવી રીતે બનાવવું

webdunia

સૌ પ્રથમ એક માટીનો વાસણ લો, તેમાં દેશી ગાયનું દૂધ નાખો અને તેને ધીમી આંચ પર 3-4 કલાક સુધી ગરમ

webdunia

હવે આ દૂધનું દહીં બનાવવા માટે તેને બીજા માટીના વાસણમાં કાઢી લો.

webdunia

જ્યારે દૂધનું તાપમાન મધ્યમ હોય, ત્યારે તેમાં એક નાની ચમચી ખાટી છાશ (દહીં) ઉમેરો.

webdunia

હવે આ દૂધને ઢાંકીને સવાર સુધી રાખો તે દહીં બની જશે.

webdunia

હવે આ દહીંમાં યોગ્ય માત્રામાં ઠંડુ પાણી ઉમેરો અને તેને વલોણુ અથવા દહી વલોણી વડે સારી રીતે મસળી લો.

webdunia

જ્યાં સુધી દહીંમાંથી તમામ માખણ અલગ ન થઈ જાય ત્યાં સુધી તેને ફેટતા રહો

webdunia

માટીના વાસણમાં માખણ અલગ કરીને ગરમ કર્યા પછી તેમાંથી ઘી નીકળી જશે.

webdunia