ઘરે બેસીને કેવી રીતે કરશો MBAની તૈયારી

દરેક MBA સ્ટુડેંટની પહેલી ચોઈસ IIM હોય છે. તમે પણ ઘરે બેસીને કરી શકો છો MBAની તૈયારી

webdunia

સૌથી પહેલા પરીક્ષાની પેટર્ન જાણી લો.

છેલ્લા 5 વર્ષના પેપર સોલ્વ કરવાનો પ્રયાસ કરો.

શરૂઆતના સમયમાં તમે ઑનલાઇન વર્ગો લઈ શકો છો.

વધુમાં વધુ મોક ટેસ્ટ આપો.

તમારા સમયનું સંચાલન કરતા શીખો.

મેનેજમેન્ટ એન્ટ્રન્સ ટેસ્ટના વિદ્યાર્થીઓના જૂથમાં જોડાઓ.

MBA માટે અભ્યાસ સામગ્રી તૈયાર રાખો.

કોલેજ લિસ્ટ તૈયાર રાખો

જે કોલેજમાં એડમિશન લેવા માંગો છો તેનુ Eligibility Criteria જુઓ