હેયર એક્સપર્ટ ડો. હંસાજી યોગેન્દ્ર પાસેથી જાણો Hair loss ના અચૂક ઉપાય

ડો. હંસાજી યોગેન્દ્ર youtube પર ખૂબ ફેમસ છે અને તેમણે હેયર લોસની સમસ્યાના ઉપાય પણ શેયર કર્યા છે.

social media

The Yoga Institute નામથી ડો. હંસાજી યોગેન્દ્રની ચેનલ યૂટ્યુબ પર આવેલી છે.

social media

ડો. હંસાજી યોગેન્દ્ર હેલ્થ સાથે સંબંધિત અનેક પ્રકારની હોમ રેમેડી અને સલૂશન શેયર કરતી રહે છે.

social media

સૌથી પહેલો નુસ્ખો છે કે તમે એક વાડકી આમળાનો પાવડર લો અને તેમા એક વાડકી લીંબૂનો રસ નાખો

social media

આ પેસ્ટને તમે તમારા વાળ પર સારી રીતે લગાવી લો અને લગભગ 30 મિનિટ માટે છોડી દો

social media

30 મિનિટ પછી તમે તમારા વાળ સાધારણ પાણીથી ધોઈ લો અને ત્યારબાદ કોઈ શેમ્પૂનો ઉપયોગ કરો.

social media

બીજા નુસ્ખામાં તમે તમારા વાળમાં એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો.

social media

એલોવેરાની મદદથી તમારા વાળ સ્મૂથ, શાઈની અને લાંબા થઈ જશે, તમે ઘરનો એલોવેરા યુઝ કરી શકો છો

social media

સાથે જ તમે કઢી લીમડાને નારિયળ તેલ સાથે મિક્સ કરીને ગરમ કરો.

social media

જ્યારે પત્તા ભૂરા રંગના થઈ જાય તો તેલને ઠંડુ કરીને તમારા માથાની આ તેલથી સારી રીતે માલિશ કરો.

social media