Open Pores ની સમસ્યા આ રીતે ઘટાડો

ચહેરા પરના ઓપન પોર્સ ની સમસ્યાના ઘણા કારણો છે. આ ટિપ્સની મદદથી ઘટાડો ઓપન પોર્સ

wd

Open Pores ની સમસ્યા આ રીતે ઘટાડો

wd

ત્વચામાંથી તેલ દૂર કરવા માટે તમારા ચહેરાને દિવસમાં બે વાર ઘુવો. અઠવાડિયામાં 1-2 વખત સ્ક્રબ કરો.

wd

રેટિનોલ સીરમની મદદથી, તમે પોર્સને ઘટાડી શકો છો.

wd

પોર્સ ઘટાડવા માટે, સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જરૂરી છે.

wd

ચહેરાની કસરતની મદદથી તમારી ત્વચાને ટાઈટ કરો.

wd

ખુલ્લા પોર્સને સાફ કરવા માટે માસ્ક લગાવવુ જરૂરી છે.

wd

મેકઅપ કરતા પહેલા પ્રાઈમરનો ઉપયોગ કરો અને સૂતા પહેલા મેકઅપ અથવા કોસ્મેટિક્સ રીમૂવ કરો.

wd

તમારા આહારમાં ઓમેગા અને ફેટી એસિડનો સમાવેશ કરો. હાઇડ્રેટેડ રહો જે સ્કીન ટેક્સચરમાં સુધારો કરશે.

wd