ગળ્યુ ખાવાનું આપણને બધાને ગમે છે પરંતુ તેના પર નિયંત્રણ રાખવું પણ એટલું જ મુશ્કેલ છે. મીઠાઈ સંબંધિત આવા જ કેટલાક રસપ્રદ અભ્યાસ આપણી સામે આવ્યા છે.