પૃથ્વીને પ્લાસ્ટિકના પ્રકોપથી બચાવવા માટે 8 ટિપ્સ
આ વિશ્વ પર્યાવરણ દિવસ પર તમે આ 8 ટિપ્સની મદદથી પૃથ્વીને પ્લાસ્ટિકના પ્રકોપથી બચાવી શકો છો.
webdunia
પ્લાસ્ટિકના બેગનો કરો વારેઘડીએ ન કરશો ઉપયોગ
સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગથી બચો
શોપિંગ કરતી વખતે હંમેશા સાથે કપડાની થેલી રાખો.
આર્ગેનિક કે નેચરલ ચ્યુઈંગ ગમનુ સેવન કરો.
હંમેશા સ્ટીલના લંચ બોક્સમાં જ જમવાનુ જમો.
સ્ટીલ કે લાકડીના ક્લોથ ક્લિપનો ઉપયોગ કરો
માઈક્રો પ્લાસ્ટિક કૉસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ ન કરો.
પ્લાસ્ટિકના ભીના કચરાને ડસ્ટબિનમાં ન નાખો.