AC નુ Electric Bill કેવી રીતે બચાવશો ?
ગરમીની ઋતુમાં AC ને કારણે લાઈટ બિલ ખૂબ વધુ આવે છે. આ ટિપ્સની મદદથી લાઈટબીલ ઓછુ થઈ શકે છે.
webdunia
ઓછા તાપમાનમાં AC 6% વધુ વીજળીનો ઉપભોગ કરે છે.
રેગ્યુલર સર્વિસ કરવાથી AC ઓછી વીજળીમાં સારુ કામ કરે છે.
AC નો ઉપયોગ કરતી વખતે દરવાજા અને બારીઓ બંધ રાખો.
AC નો ઉપયોગ કરવા માટે ટાઈમ લિમિટ સેટ કરો.
AC નો ઉપયોગ કરતી વખતે પંખા ચલાવો જેનાથી રૂમ જલ્દી ઠંડુ થશે.
Energy Efficient AC જ ખરીદો જે વીજળીનો વપરાશ ઓછો કરે છે.
યોગ્ય દિશામાં AC ઈનસ્ટોલ કરો જેનાથી આખો રૂમ જલ્દી ઠંડો થાય.
રૂમમાં ડાયરેક્ટ સૂર્યનો પ્રકાશ ન આવવા દો.