Ice Cream ખાવાના જાણી લો આ 8 નુકશાન
ઉનાળામાં આઈસક્રીમ ખૂબ લોકપ્રિય હોય છે. ઓપણ આઈસક્રીમના ઘણા સાઈડ ઈફેક્ટ પણ છે.
webdunia
આઈસક્રીમમાં 1000 કેલોરી હોય છે જે તમારુ વજન વધારી શકે છે.
વધારે આઈસક્રીમના સેવનથી તમારિ બ્લડ પ્રેશર પ્રભાવિત થઈ શકે છે.
આઈસ્ક્રીમ ખાવાથી હૃદયની તબિયત બગડી શકે છે.
વધારે આઈસક્રીમથી તમારા મગજની નસ પર અસર થઈ શકે છે.
આઈસક્રીમ તમારા પાચનની સમસ્યાને વધારી શકે છે.
આઈસક્રીમ ડાઈજેસ્ટ થવામાં સમય લાગે છે. જેનાથી બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે.
આઈસક્રીમ અને તેના ઈંગ્રીડિએંટસ તમારા મસૂડાને નબળા કરે છે.
આઈસક્રીમના સેવનથી તમારુ શરીર સુસ્ત થઈ જાય છે.