Uric Acid વધી ગયુ છે તો કરો આ ઘરેલુ ઉપાય

યૂરિક એસિડ ગંભીર સમસ્યા છે, આવો જાણીએ બચાવના ઘરેલુ ઉપાય...

webdunia

રોજ સવારે 3 અખરોટ ખાવ, યૂરિક એસિડ ઓછુ થવા માંડશે

webdunia

baking soda થી યૂરિક એસિડ ઓછુ થાય છે

webdunia

અજમાનુ સેવન રોજ કરો. તેનાથી પણ યૂરિક એસિડની માત્રા ઓછી થશે

webdunia

સલાદમાં રોજ અડધુ અથવા એક લીંબુ ખાવ, વિટામિન સી યૂરિક એસિડને બહાર કાઢવામાં મદદ કરે છે.

webdunia

રોજ સફરજન ખાવ. સફરજનમાં રહેલુ મૈલિક એસિડ યૂરિક એસિડને ન્યૂટ્રિલાઈજ કરી દે છે.

webdunia

રોજ ભોજન પછી 1 ચમચી અળસીના બીજ ચાવો. યૂરિક એસિડની માત્રા ઓછી થશે.

webdunia

હાઈ ફાઈબર ફુડ જેવા ઓટમીલ, દલિયા, બીંસ, બ્રાઉન રાઈસથી યૂરિક એસિડનુ લેવલ ઓછુ થશે.

webdunia

ખૂબ પાણી પીવો. ઓછામાં ઓછુ 2-3 લીટર પાણી રોજ પીવો.

webdunia