એક મુસ્લિમ દેશ જેની નોટો પર ગણપતિ છપાયેલો હતો
આજે અમે તમને એવા દેશ વિશે જણાવીશું જેના ચલણ પર ભગવાન ગણેશનું ચિત્ર છપાયેલું હતું, ચાલો જાણીએ.
social media
ઈન્ડોનેશિયામાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી છે.
1998માં ઈન્ડોનેશિયા આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરી રહ્યું હતું.
તે જ સમયે 20 હજાર રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી હતી
આ 20 હજાર રૂપિયાની નોટ પર ભગવાન ગણેશની તસવીર છપાયેલી હતી.
ઈન્ડોનેશિયામાં ભગવાન ગણેશને શિક્ષણ, કળા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે
1998માં બહાર પાડવામાં આવેલી 20 હજાર રૂપિયાની નોટ 10 વર્ષ સુધી ચલણમાં રહી.
આ નોટો વર્ષ 2008માં બંધ કરવામાં આવી હતી.